ગણેશ ચતુર્થી જેવા શુભ પ્રસંગે, સાડી એ બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે, જે તમારા લુકમાં ફેસ્ટિવ અને ટ્રેડીશન ટચ આપે છે. અભિનેત્રી ભાગ્યશ્રીના સાડી લુકમાંથી પ્રેરણા લઈ, તમે આ તહેવારમાં સ્ટાઇલિશ અને ફેશનબલ દેખાઈ શકો છો
ભાગ્યશ્રીની બાંધેજ સાડી સાથે ગોલ્ડન જ્વેલરી અને મોતીનો કોમ્બિનેશન સુંદર ફેસ્ટિવ લુક આપે છે.
ગણેશ ચતુર્થી પર ગોલ્ડન બનારસી સિલ્ક સાડી હેવી જ્વેલરી સાથે તમને રોયલ લુક આપે છે
ગણપતિ બાપ્પાના પ્રિય રંગ પીળામાં, ગોલ્ડન વર્કવાળી મસ્ટર્ડ યેલો સાડી અને મિનિમલ જ્વેલરી ફેસ્ટીવલ માટે બેસ્ટ છે.
લાઈટ વેઈટ સાડી માટે, પીળા અને લીલા રંગની સાડી સાથે પર્લ જ્વેલરી એક કોમ્પેક્ટ અને ડીસન્ટ લુક આપે છે.
પિંક અને વ્હાઈટ લહેરિયા પ્રિન્ટ સાડી ટાઈ અને ડાઈ સ્ટાઈલમાં તહેવાર માટે એક નવો અને રીફ્રેશીંગ લૂક આપે છે.