OECDએ ભારતનો વિકાસ દર વધારવાનો અંદાજ


By Nileshkumar Zinzuwadiya20, Sep 2023 03:25 PMgujaratijagran.com

આર્થિક સહયોગ

આર્થિક સહયોગ અને વિકાસ સંગઠને નાણાકીય વર્ષ 2024 માટે ભારતના GDP ગ્રોથને લગતો અંદાજ વધાર્યો છે. OECDએ પ્રથમ અંદાજમાં GDPમાં 6 ટકા વધારો થશે, અલબત આ અંદાજ 6 ટકાથી વધારી 6.3 ટકા કરાયો છે.

વર્લ્ડ ઈકોનોમીની ગતિ ધીમી

OECDએ કહ્યું કે ભારત G20ના ઉભરતા બજાર અર્થતંત્ર પૈકી એક છે. જ્યાં વિકાસને લઈ વધાર પોઝિટિવ ગ્રોથ જોવા મળી રહ્યો છે અને તેને લીધે અનુકૂળ મૌસમ સંબંધિત કૃષિ ક્ષેત્રમાં પણ વૃદ્ધિ જોવા મળી છે

આર્થિક રિકવરી

ચીનમાં અપેક્ષા કરતા નબળી આર્થિક રિકવરી વચ્ચે વર્ષ 2023-24માં વૈશ્વિક વિકાસની હિસ્સેદારી એશિયામાંથી આવવાની પ્રબળ સંભાવના છે.

આ રીતે ઘરે જ ગરમ મસાલો બનાવીને ભોજનનો સ્વાદ વધારી શકો છો