ન્યુટ્રિશનિસ્ટ રાત્રિભોજનમા કરવામાં આવતી આ ભૂલો વિશે જણાવે છે


By Smith Taral19, May 2024 05:40 PMgujaratijagran.com

ન્યુટ્રિશનિસ્ટ લીમા મહાજન રાત્રિભોજનની કરવામા આવતી કેટલીક સામાન્ય ભૂલો વિશે જણાવે છે, જેમા તેઓ કહે છે કે રાત્રિભોજન પછી નાસ્તો ન કરવો અને વજન ઘટાડવા માટે કાર્બોહાઈડ્રેટ ટાળવું

ભોજન છોડવું

વજન ઘટાડવા માટે રાત્રિભોજન છોડવાથી મેટાબોલિક રેટ પર અસર થઈ શકે છે, કાર્બ માટે પ્રમાણસર ખોરાક લો, પરંતુ સંદતર ભોજન છોડી દેવું તેવી સલાહ ડાયેટીશયન નથી આપતા.

2-3 કલાક પહેલા

ડાયેટીશયવ લીમા મહાજન જણાવે છે રાત્રિભોજન લેવાનો સાચો સુમય 2-3 કલાક પહેલાનો છે. આનાથી ગેસ્ટ્રિક સમસ્યાથી બચી શકાય છે, અને સારી ઊંઘ લઈ શકાય છે

સમય

રાત્રિભોજનનો સમય શરીરના કુદરતી માંગ પ્રમાણે હોવો જોઈએ, રાત્રિભોજનનો સાચો સમય આશરે 6-8 વાગ્યાનો છે, જેથી ખોરાકને પચવા માટે પર્યાપ્ત સમય મળી રહે.

પાચન

અપચો પોષક તત્ત્વોના શોષણમાં અવરોધ લાવી શકે છે, માટે રાત્રે સમયસર જમી લેવું ફાયદાકારક છે

પાચન

અપચો પોષક તત્ત્વોના શોષણમાં અવરોધ લાવી શકે છે, માટે રાત્રે સમયસર જમી લેવું ફાયદાકારક છે

ગેસ્ટ્રિક જ્યુસ

રાત્રિભોજન અને ઊંઘ વચ્ચે 2-3 કલાકના ગેપ રાખવાથી ગેસ્ટ્રિક જ્યુસને વધુ સારી રીતે બહાર કાઢવામાં મદદ મળે છે.

આ 5 વસ્તુઓ ખરાબ કરી રહ્યુ છે તમારુ મેટાબોલિઝમ