સુર્ય પ્રકાશ વિટામિન ડી નો ઉત્તમ સ્ત્રોત છે, આની ઉણપ, મેટાબોલિક કાર્યક્ષમતા પર અસર કરે છે
ઓછી ઊંઘ હોર્મોનલ ઈમ્બેલેન્સ સર્જે છે, અને જમવાની ક્રેવીન્ગસ વધે છે જેનાથી વજનમાં વધારો થાય છે અને મેટાબોલિક કાર્યક્ષમતા પર અસર કરે છે
બિનઆરોગ્યપ્રદ ખોરાક અને જંક ફૂડનું વધુ સેવન ઇન્સ્યુલિનમાં અસંતુલન પેદા કરે છે અને મેટાબોલિક ડિસફંક્શનનું કારણ બને છે.
રાત્રે બ્લુ લાઈટ એક્સપોશર ઊંઘની પેટર્ન અને મેટાબોલિક કાર્યક્ષમતા પર અસર કરે છે
ક્રોનિક તણાવના લીધે કોર્ટિસોલ સ્તર વધે છે જે ભૂખ વધારે છે, અને વજન વધવાની સમસ્યા ઊભી થાય છે, આનાથી, મેટાબોલિક અસંતુલન પણ સર્જાય છે
ક્રોનિક તણાવના લીધે કોર્ટિસોલ સ્તર વધે છે જે ભૂખ વધારે છે, અને વજન વધવાની સમસ્યા ઊભી થાય છે, આનાથી, મેટાબોલિક અસંતુલન પણ સર્જાય છે
ભોજન છોડી દેવું, કેફીનનું વધુ પડતું સેવન અને ડિહાઈડ્રેશન જેવી સામાન્ય રોજીંદી આદતોના લીધે મેટાબોલિક પ્રક્રિયાઓમા ખલેલ પહોચાડે છે અને એકંદર ઉર્જાનો વ્યય થાય છે