જમ્યા પછી ચાલવું કેટલું યોગ્ય છે? આવો જાણીએ એક્સપર્ટ પાસેથી


By Smith Taral19, May 2024 04:30 PMgujaratijagran.com

સામાન્ય રીતે લોકો જમ્યા પછી , ટીવી જોવા અથવા ફોન લઈને બેસી જાય છે, અથવા ઘણા લોકો ઝડપથી ચાલવાનું પસંદ કરે છે અથવા હેવી વર્કોઆઉટ કરે છે. આ બધું કેટલું યોગ્ય છે તે વિશે આજે આપણે આ સ્ટોરીમાં જાણીશું.

હૃદયરોગના દર્દી

ડૉ. વિશાખા શિવદાસાની હૃદયરોગના દર્દીઓને ભોજન પછી ચાલવાને બદલે ભોજન પહેલાં ચાલવાની સલાહ આપે છે.

ફાયદા

જમ્યા પછી ચાલવાથી બ્લડ પ્રેશર ઘટાવું, ચિંતા ઓછી થવી અને ઊંઘમાં સુધારો થવો જેવા લાભો થાય છે

30 મિનીટ

ડૉ. જગદીશ જે હિરેમથે જણાવે કે જમ્યા પછી ઓછામાં ઓછી 30 મિનિટથી એક કલાક સુધી રાહ જોવી અને પછી ચાલવું, આનાથી તાણ ઘટે છે અને ચાલવાનું સારુ પરિણામ મળ છે

હૃદયરોગ

હૃદયરોગની સ્થિતીમાં થોડા સમય માટે ચાલવાની સલાહ આપવામાં આવે છે જેથી કોઈ પ્રકારની અસ્વસ્થતા અથવા અપચો ન થાય

હૃદયરોગ

હૃદયરોગની સ્થિતીમાં થોડા સમય માટે ચાલવાની સલાહ આપવામાં આવે છે જેથી કોઈ પ્રકારની અસ્વસ્થતા અથવા અપચો ન થાય

પાચન

કેટલીક વ્યક્તિઓ માટે ભોજન પહેલાં ચાલવું વધારે યોગ્ય લાગે છે, જેથી પાચન દરમિયાન હૃદય પર વધું પ્રેશર ન આવે

યોગ્ય સમય

ભોજનની પછી યોગ્ય સમયે ચાલવાથી પાચનમાં મદદ મળી શકે છે, લોહીમાં સુગરનું સ્તરને નિયંત્રિત કરી શકે છે અને શરીર પર ઓછું તાણ આપ્યા હૃદયના ધબકારા નિયંત્રણમાં રાખી શકાય છે

30s માં પુરુષોના સ્વાસ્થ્ય માટે જરૂરી આ 6 ખોરાક