નુસરત રેડ આઉટફિટમાં સોફા પર બેસવાના અંદાજથી ખૂબ જ કાતિલ અને બોલ્ડ લાગી રહી હતી.
એક્ટ્રેસનો લાલ રંગના કટઆઉટ વી નેક ગાઉનમાં ગજબ સ્ટનિંગ લુક જોવા મળ્યો. ફેન્સ કોમેન્ટમાં નુસરતને રેડ ચિલી કહી રહ્યાં છે.
નુસરત હોટનેસમાં તો તમામ બંગાળી એક્ટ્રેસથી આગળ છે. સાથ જ બ્લેક આઉટફિટમાં એક્ટ્રેસે તેની હોટનેસ દ્વારા તમામ ફેન્સે 'WOW' બોલવા પર મજબૂર કર્યાં હતાં.
આ ફોટોમાં ડીવા શાઇનિંગ આઉટફિટમાં પોઝ આપતા નુસરત સ્ટનિંગ અંદાજમાં જોવા મળી હતી.
બંગાળી એક્ટ્રેસ જેટલી બોલ્ડ છે એટલી ચાર્મિંગ અને પ્રિટી છે. તસવીરમાં ગુલાબની સુગંધ લેતા એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.
નુસરતની ફેશન સેન્સ જોરદાર છે. એક્ટ્રેસ ટ્રેડિશનલ આઉટફિટ હોય કે વેસ્ટર્ન ડ્રેસ દરેક લુકમાં ખૂબ જ સુંદર જોવા મળે છે.