અભિનેત્રી મૃણાલ ઠાકુરે સોશિયલ મીડિયા પર પોતાના લેટેસ્ટ લુકની તસવીરો શેર કરી છે
લેટેસ્ટ તસવીરોમાં અભિનેત્રીએ પિંક કલરનો ફ્લાવર પ્રિન્ટેડ ગાઉન પહેર્યો છે, જેમાં તે ઘણી ખૂબસૂરત દેખાઇ રહી છે
અભિનેત્રીના ઓવરઓલ લુકમાં તે એકદમ પ્રિન્સેસ લાગી રહી છે. મૃણાલનો આ લુક ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે
મૃણાલ ઠાકુરનો આ પ્રિન્સેસ લુક તમે પણ કેરી કરી શકો છો
અભિનેત્રીની દિલકશ અદાઓના ફેન્સ દિવાના છે. મૃણાલ પોતાના અદાઓથી ફેન્સના દિલોમાં રાજ કરે છે
મૃણાલની દરેક અદા ક્યૂટ છે. આ લુકમાં પણ અભિનેત્રી ઘણી ખૂબસૂરત દેખાઇ રહી છે