પૂજા બેનર્જી બ્લૂ પ્રિન્ટેડ સાડીમાં ઘણી ખૂબસૂરત લાગી રહી છે
પૂજા બેનર્જી આ બેકલેસ લુક તસવીરમાં ક્વીન લાગી રહી છે
અભિનેત્રી પૂજા બેનર્જી પોતાની કાતિલાના અદાઓથી ફેન્સને મદહોશ કરતી રહે છે
પૂજા બેનર્જીને ઇન્ડિયન આઉટફિટ્સ કેરી કરવું ઘણું પસંદ છે. અભિનેત્રી સાડીમાં અપ્સરા જેવી ખૂબસૂરત જોવા મળે છે
પૂજા બેનર્જી ટ્રેડિશનલ અવતારમાં પણ ઘણી આકર્ષક જોવા મળે છે
પૂજા બેનર્જી બંગાળી અને હિંદી ટીવી સિરિયલ્સની લોકપ્રિય અભિનેત્રી છે