બૉલિવૂડમાં અનેક હિટ ફિલ્મો આપી ચૂકેલી નૂસરત ભરૂચાએ પોતાના ગ્લેમરસ અવતારથી ફેન્સને મદહોશ કરતી જોવા મળી રહી છે
એક્ટ્રેસનો દરેક લુક સોશિયલ મીડિયામાં આવતા જ મિનિટોમાં વાયરલ થવા લાગે છે
આજે અમે આપને નુસરતના ડીપનેક ડ્રેસમાં સુપર હોટ લુક્સ દેખાડવા જઈ રહ્યાં છીએ
નુસરતનો આ ડીપનેક ચોલી વીથ મલ્ટીકલર વર્ક લુક ખુબ જ સુંદર લુક આપી રહ્યો છે
આ પિન્ક કલરની પ્લેન સાડી સાથે નેક બ્લાઉઝમાં નુસરતનો દેશી અંદાજ પણ કાતિલ લાગી રહ્યો છે
નુસરતનો આ સિલ્વર કલર લહેંગા અને ડીપનેક ચોલી લુક ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
એક્ટ્રેસનો આ સાટન ડીપનેક સ્ટ્રેપ ડ્રેસ લુક આપ કોઈ પણ નાઈટ પાર્ટીમાં ટ્રાય કરી શકો છો
નુસરતનો આ સ્કર્ટ ટૉપ લુક આપને એકદમ ક્લાસી લુક આપશે.