હવે Coffee Day Globalની બેન્કરપ્સી અંગે NCLAT નિર્ણય કરશે


By Nileshkumar Zinzuwadiya29, Jul 2023 11:05 PMgujaratijagran.com

કોફી ડે ગ્લોબલ લિમિટેડ

કોફી ડે ગ્લોબલ લિમિટેડ (CDGL) સામે બેંકરપ્સીની કાર્યવાહી શરૂ કરવાના NCLTના આદેશને પડકારવામાં આવ્યો છે.

અપીલ દાખલ

આ અંગે NCLAT સમક્ષ એક અપીલ દાખલ કરવામાં આવી છે. CDGL કાફે કૉફી ડેની માલિક છે અને સંચાલન કરે છે

બેન્કરપ્સી પ્રક્રિયા

CDGLના સસ્પેન્ડ કરાયેલ ડિરેક્ટર માલવિકા હેગડેએ કોર્પોરેટ બેન્કરપ્સી પ્રક્રિયા શરૂ કરવા સાથે અપીલ કરી છે

ન્યાયમૂર્તિઓની ખંડપીઠ

ન્યાયમૂર્તિ રાકેશ કુમાર જૈન અને શ્રીશા મેરલાની ખંડપીઠ સમક્ષ સુનાવણી માટે આ અપીલ રજૂ કરવામાં આવી છે

ભૂલથી પણ પ્રેશર કુકરમાં ન બનાવો આ વસ્તુઓ, સ્વાસ્થ્ય ખરાબ રહેશે