હવે સ્થાનિક ભાષામાં વાત કરી બુકિંગ કરી શકાશે, MakeMyTrip સેવા ઉપલબ્ધ કરાવશે


By Nileshkumar Zinzuwadiya2023-05-08, 17:37 ISTgujaratijagran.com

વૉઈસ બેસ્ડ સુવિધા

ભારતની અગ્રણી ટ્રાવેલ સર્વિસ કંપની MakeMyTripએ માઈક્રોસોફ્ટ સાથે સમજૂતી કરી છે. હવે વૉઈસ બેસ્ડ સુવિધા મળશે.

ભારતીય ભાષામાં બોલીને બુકિંગ

હવે ગ્રાહકો તેમની સ્થાનિક ભાષામાં બોલીને બુકિંગ કરાવી શકશે. માઈક્રોસોફ્ટ સાથે સમજૂતી બાદ હવે યુઝર્સ ભારતીય ભાષામાં બુકિંગ કરાવી શકશે.

કેવા ગ્રાહકોને થશે લાભ

જે ગ્રાહકોને કોમ્પ્યુટર અથવા મોબાઈલ ચલાવવામાં સમસ્યા આવે છે તેમને પણ ઘણો લાભ થશે. આ માટે આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની મદદ લેવાશે.

કેવી રીતે બુકિંગ થશે

AIની મદદથી સ્થાનિક ભાષામાં બોલી શકાશે અને AI તેને રીડ કરી ટિકિટ બુકિંગ કરવામાં સહાયતા કરશે. ગ્રાહક બુકિંગ એક્સપીરિએન્ટ્સમાં ફેરફાર કરવામાં આવશે.

મેલેરિયાથી બચવા માટે શું કરવું?