બોલિવૂડની ફેમસ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહી હંમેશા પોતાના આકર્ષક અંદાજના કારણે ચર્ચામાં રહે છે
સોશિયલ મીડિયા પર નોરા ફતેહીએ પોતાનો લેટેસ્ટ લુક શેર કર્યો છે, જેમાં અભિનેત્રીએ આકર્ષક શિમરી સાડી કેરી કરી છે
નોરા ફતેહી પાસે શિમરી આઉટફિટ્સનું શાનદાર કલેક્શન છે
જો તમે પાર્ટી લવર છો તો નોરા ફતેહીનો આ શિમરી શોર્ટ ડ્રેસ તમારા માટે પરફેક્ટ છે
રેડ કલરના આ ડ્રેસમાં નોરા ફતેહી ઘણી આકર્ષક લાગી રહી છે
ફેશન સેન્સમાં નોરા ફતેહી દરેકને ટક્કર આપે છે, નોરાનો આ લુક પણ ઘણો શાનદાર છે