જાહ્નવી કપૂર ફિલ્મ બવાલને લઈને ચર્ચામાં છે. અભિનયની સિવાય અભિનેત્રી ડ્રેસિંગ સેન્સને લઈને ચર્ચામાં રહે છે
મોર્ડન આઉટફિટ સિવાય જાહ્નવી ટ્રેડિશનલ લુકમાં પણ ખૂબસૂરત લાગે છે
રેડ કલરની સાડીમાં જાહ્નવી પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે
જાહ્નવી કપૂરનો ગ્રીન કલરનો લહેંગો પાર્ટી માટે પરફેક્ટ છે
જાહ્નવી કપૂરનું નામ એવી અભિનેત્રીઓની લિસ્ટમાં સામેલ છે જે સાડીના બ્લાઉઝની સાથે એક્સપેરિમેન્ટ કરે છે
જાહ્નવી કપૂર યેલો કલરની પ્લેન સાડીમાં ઘણી ખૂબસૂરત લાગી રહી છે