કિયારા અડવાણીના બેસ્ટ લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh24, Jul 2023 02:29 PMgujaratijagran.com

કિયારા અડવાણી

બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી હાલમાં જ પોતાની ફિલ્મ સત્યપ્રેમ કી કથાને લઈને ચર્ચામાં છે

રેડ ડ્રેસ

આ રેડ કલરના ડ્રેસમાં અભિનેત્રી શાનદાર લાગી રહી છે

વ્હાઈટ આઉટફિટ

આ ઓફ શોલ્ડર ડ્રેસમાં કિયારા ઘણી જ આકર્ષક લાગી રહી છે

પેન્ટ વિથ ટોપ

આ કેઝ્યુઅલ લુકમાં અભિનેત્રીની સ્ટાઈલ એસ્પાયરિંગ છે

શર્ટ વિથ સ્કર્ટ

કિયારાનો આ લુક કોલેજ જતી છોકરીઓ માટે બેસ્ટ છે

યેલો ડ્રેસ

આ પ્રકારના કુલમાં ડ્રેસમાં અભિનેત્રીની સ્ટાઈલ ફેન્સના દિલોને સ્પર્શી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

ટીવીની અક્ષરા પ્રણાલી રાઠૌરના આકર્ષક લુક્સ