નોરા ફતેહીના કુલ સેસી બોડીકોન પાર્ટી ડ્રેસિસ


By Thakur Dharmendrasinh Dilipsinh03, Sep 2023 03:34 PMgujaratijagran.com

નોરા ફતેહી

નોરા ફતેહી અભિનયથી વધારે ડાન્સ મૂવ્સ અને ફેશન સેન્સને લઈને ઈન્ટરેન્ટ પર છવાયેલી રહે છે

ફેશન સેન્સ

અભિનેત્રીના ફેશન સેન્સની વાત કરીએ તો તેના દરેક દિવાના છે. ફેન્સ તેને ફેશનિસ્ટા ક્વીન પણ કહે છે

મોતી વર્ક ડ્રેસ

નોરાએ ઈન્સ્ટાગ્રામ પર મલ્ટીકલર મોતી વાળા બોડીકોન ડ્રેસમાં પોતાનું પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી લેટેસ્ટ તસવીર શેર કરી છે

વ્હાઈટ ડ્રેસ

ડીવા આ વ્હાઈટ કલરના ફ્રન્ટ બટન બોડીકોન ડ્રેસમાં ફેન્સના દિલોને ઘાયલ કરી રહી છે

બ્લેક લુક

આ હેવી મોતી વર્ક બ્લેક ડ્રેસમાં નોરા ઘણી જ આકર્ષક દેખાઈ રહી છે

યેલો ડ્રેસ

નોરા આ સ્ટ્રેપી યેલો ડીપનેક ડ્રેસમાં સિઝલિંગ લુક આપતી જોઈ શકાય છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

અંજલિ અરોરાના શાનદાર લુક્સ પરથી નહીં હટે નજર