Nora Fatehi ના ટ્રાન્સ્પરન્ટ ગાઉન લુકે ફરી ઇન્ટરનેટ પર મચાવી ધમાલ


By Dharmendra Thakur13, Dec 2022 04:45 PMgujaratijagran.com

નોરા ફતેહીએ ઇન્સ્ટાગ્રામ પર ફરી એક વાર પોતાનો ટ્રાન્સ્પરન્ટ ગાઉન લુક શેર કર્યો છે

અભિનેત્રી આ ટ્રાન્સ્પરન્ટ સ્ટાઇલિશ ગાઉન લુકમાં ફેન્સને ઘણી આકર્ષક લાગી રહી છે

હાલમાં જ અભિનેત્રી નોરાએ ફિફા વર્લ્ડ કપમાં પોતાના આ અતરંગી ગાઉન લુકથી ધમાલ મચાવી દીધી હતી

હાલમાં જ અભિનેત્રીનો આ ગોલ્ડન શિમરી ટ્રાન્સ્પરન્ટ ડ્રેસ જોડે સ્પોર્ટ્સ શૂઝ વાળો લુક પણ ઇન્ટરનેટ પર ઘણો વાયરલ થયો હતો

નોરા હંમેશા પોતાનો ગ્લેમરસ ગાઉન લુક સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે

આ લુકમાં અભિનેત્રી ઘણી ખૂબસૂરત દેખાઈ રહી છે

ALL PHOTO CREDIT: INSTAGRAM

સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

નેમાર અને રોનાલ્ડો જેવા આ દિગ્ગજ ખેલાડીઓ થયા વર્લ્ડ કપમાં ફેલ