નેમાર અને રોનાલ્ડો જેવા આ દિગ્ગજ ખેલાડીઓ થયા વર્લ્ડ કપમાં ફેલ
By Jagran Gujarati
13, Dec 2022 04:35 PM
gujaratijagran.com
ફિફા વર્લ્ડ કપમાં હવે 2 સેમિફાઇનલ અને 1 ફાઇનલ એમ ત્રણ જ મહત્ત્વના મુકાબલા બાકી છે
આર્જેન્ટિના, ક્રોએશિયા, મોરક્કો અને ફ્રાંસે અંતિમ-4માં સ્થાન મેળવ્યું છે
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, નેમાર, હેરી કેન, અને રોબર્ટ લેવાન્ડોસ્કી જેવા ખેલાડીઓનો જાદુ નહોતો ચાલ્યો
પ્રથમ સેમિફાઇનલ આર્જેન્ટિના અને ક્રોએશિયા વચ્ચે 14 ડિસેમ્બરે થશે
નેમાર અને રોનાલ્ડો જેવા આ દિગ્ગજ ખેલાડીઓ થયા વર્લ્ડ કપમાં ફેલ
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
આને કહેવાય ડિમાન્ડ: સૌરાષ્ટ્રના સમર્થને IPL ઓક્શન પહેલાં 10માંથી 9 ફ્રેન્ચાઈઝે ટ્રાયલ્સ માટે બોલાવ્યો!
Explore More