આને કહેવાય ડિમાન્ડ: સૌરાષ્ટ્રના સમર્થને IPL ઓક્શન પહેલાં 10માંથી 9 ફ્રેન્ચાઈઝે ટ્રાયલ્સ માટે બોલાવ્યો!
By Jagran Gujarati
13, Dec 2022 04:06 PM
gujaratijagran.com
સમર્થ વ્યાસે ડોમેસ્ટિક ક્રિકેટમાં હાર્ડ હીટિંગથી પોતાની આગવી ઓળખ બનાવી છે.
સમર્થ વ્યાસે ડોમેસ્ટિક ક્રિકેટમાં હાર્ડ હીટિંગથી પોતાની આગવી ઓળખ બનાવી છે.
સમર્થને રોયલ ચેલેન્જર્સ બેંગલોર સિવાય તમામ IPL ટીમોએ ટ્રાયલ્સ માટે બોલાવ્યો હતો
તાજેતરમાં સમાપ્ત થયેલી વિજય હઝારે ટ્રોફીમાં તેણે મણિપુર સામે બેવડી સદી મારી હતી.
સમર્થ વ્યાસનો સંપૂર્ણ ઇન્ટરવ્યૂ વાંચવા અહીં ક્લિક કરો
સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
Drishyam 2 અભિનેત્રી Shriya Saran એ ઑફ શોલ્ડર ગાઉનમાં આપ્યા 'સિઝલિંગ પોઝ'
Explore More