Drishyam 2 અભિનેત્રી Shriya Saran એ ઑફ શોલ્ડર ગાઉનમાં આપ્યા 'સિઝલિંગ પોઝ'


By Dharmendra Thakur13, Dec 2022 01:28 PMgujaratijagran.com

દ્રશ્યમ 2 અભિનેત્રી શ્રિયા સરને હાલમાં જ ઇન્સ્ટાગ્રામમાં પોતાની તસવીરો શેર કરી છે

અભિનેત્રીએ ઓફ શોલ્ડર હાઇ સ્લિટ ગાઉનમાં ઘણા સિઝલિંગ પોઝ આપ્યા છે

ફેન્સ પણ અભિનેત્રીની આ અદાઓ પર પોતાનું દિલ હારી ચૂક્યા છે

શ્રિયા હંમેશા પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે

અભિનેત્રીના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ તેની બ્લૉકબસ્ટર ફિલ્મ દ્રશ્યમ 2 રિલીઝ થઇ છે

40 વર્ષની ઉંમરમાં પણ અભિનેત્રીની ફિટનેસ જોરદાર છે

ALL PHOTO CREDIT: INSTAGRAM

સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

Surya Gochar 2022: ધનુ રાશિમાં પ્રવેશ કરશે ગ્રહોના રાજા સૂર્યદેવ