હવે ચિંતા કરવાની જરૂર નથી, ટ્વિટર બ્લુ ટિક ઓછા પૈસામાં ફરી મળશે


By Nilesh Zinzuwadiya2023-04-22, 11:16 ISTgujaratijagran.com

વાર્ષિક સબ્સ્ક્રિપ્શન

કંપની વેબસાઇટ પર વાર્ષિક સબ્સ્ક્રિપ્શન પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. મહિને સબ્સ્ક્રાઇબ કરવા પર વર્ષમાં કુલ રૂ. 7,800નો ખર્ચ થશે. એક વર્ષ માટે એક વખતનું સબ્સ્ક્રિપ્શન ખરીદવાથી રૂપિયા 1,000ની બચત થશે

Twitter Blue

આ માટે યુઝર્સે વેબસાઈટ પર ડાબી બાજુની કોલમમાં 'Twitter Blue' પર ક્લિક કરવાનું રહેશે. તે પછી એક પોપ-અપ દેખાશે. ત્યાંથી તમારો મનપસંદ પ્લાન પસંદ કરવાનો અને પછી પેમેન્ટ કરવાનો વિકલ્પ હશે.

રૂપિયા 900ની માસિક ફી

કંપનીએ ટ્વિટર વેબસાઇટ દ્વારા તેને એક્સેસ કરનારાઓ માટે દર મહિને રૂપિયા 650ના ભાવે નવું સબસ્ક્રિપ્શન રજૂ કર્યું છે. એન્ડ્રોઇડ અથવા આઇઓએસ એપ દ્વારા સબસ્ક્રાઇબ કરનારા યુઝર્સે 900 રૂપિયાની માસિક ફી ચૂકવવી

નવા ફીચર્સ

યુઝર્સને ઘણા નવા ફીચર્સ જેવા કે બ્લુ ચેક માર્ક, ટ્વીટ એડિટ કરવાની ઍક્સેસ, લાંબી વીડિયો પોસ્ટ, બુકમાર્ક, કસ્ટમ એપ આઈકોન અને પ્રોફાઈલ ફોટો જેવા ઘણા નવા ફીચર્સ આપવામાં આવ્યા હતા.

બાળકોને ખજૂર ખવડાવાના ફાયદા