અંબાણી પરિવારની વહુઓનો રોયલ લુક


By Gujarati Jagran03, Apr 2023 03:32 PMgujaratijagran.com

અંબાણી પરિવારની વહુઓનો રોયલ લુક કાયમ ચર્ચાનો વિષય રહ્યો છે

નીતા અંબાણી પોતાની ડ્રેસિંગ સેન્સ અને મોંઘા શોખ માટે જાણીતા છે

નીતા અંબાણી 59 વર્ષના છે, તેમ છતાં તેમના ચહેરા પરનો ગ્લો હજી પણ યથાવત છે

શ્લોકા મહેતાનો દરેક લુક ક્લાસી હોય છે

કલ્ચરલ ઇવેન્ટ દરમિયાન શ્લોકાએ પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો હતો

અંબાણી પરિવારની નાની અને લાડલી વહુ પણ સુંદરતાના મામલે કોઈનાથી ઓછી નથી

રાધિકા મર્ચન્ટની સુંદરતા અને લુક્સ બહુ વખણાય છે

ખૂબ જ ગ્લેમરસ છે આ બાળ કલાકાર, જુઓ ફોટો