આ તસવીરમાં એક્ટ્રેસ બ્લૂ કલરની બ્રાલેટ અને પેન્ટમાં બેહદ હૉટ અંદાજમાં જોવા મળી રહી છે
બ્લેક બ્રાલેટ અને ફ્લોરલ પ્રિન્ટેડ પેન્ટ પહેરીને હાથોમાં યેલો નેઈલ પેઈન્ટ નિક્કી સિજલિંગ લુક આપતી જોઈ શકાય છે.
વ્હાઈટ કલરના વી નેક ફ્રિલ ફ્રૉક પહેરીને ડીવા બોલ્ડનેસનો નવો રેકોર્ડ બનાવી રહી છે
ડીવા બ્લૂ કલરનો હોલ્ડર નેક થાઈ સ્લિટ ડ્રેસ પહેરીને કાતિલ અદાઓમાં પોઝ આપી રહી છે.
એક્ટ્રેસ વ્હાઈટ ટૉપ અને જીન્સ પહેરીને પોઝ આપતા ગ્લેમરસ અને બ્યૂટીફૂલ લાગી રહી છે
નિક્કી એક ફિટનેસ ફ્રિક છે, ડિવા તસવીરોમાં પણ કસરત કરતી જોઈ શકાય છે.