ટ્રેડિશનલ લુકમાં આકર્ષક જોવા મળી નિક્કી તંબોલી


By Dharmendra Thakur11, Feb 2023 04:52 PMgujaratijagran.com

ન્યૂ લુક

નિક્કી એક ખૂબસૂરત અભિનેત્રી છે. તેની ખૂબસૂરતીનો કોઈ જવાબ નથી

બિગ બોસ

નિક્કીએ પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત સાઉથ સિનેમાથી કરી હતી. ત્યારબાદ તેને બિગ બોસમાં એન્ટ્રી કરી હતી

આકર્ષક લુક

નિક્કી તંબોલીએ હાલમાં જ પોતાની આકર્ષક લુક તસવીરો શેર કરી છે

સાઉથ ઇન્ડિયન લુક

આ તસવીરમાં નિક્કી તંબોલી સાઉથ ઇન્ડિયન સાડી અને હેવી જ્વેલરી પહેરેલી જોવા મળી રહી છે

ખૂબસૂરત

નિક્કી આ લુકમાં ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે

સિઝલિંગ પોઝ

નિક્કી તંબોલી આ તસવીરમાં સિઝલિંગ પોઝ આપતી જોવા મળી રહી છે

ફેશનિસ્ટા

નિક્કી તંબોલી એક ફેશનિસ્ટા છે, તે હંમેશા પોતાની તસવીરો શેર કરતી રહે છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

શાહિદ કપૂરની લેડી લવ છે ફેશન ક્વીન