રાત્રે વાળની સંભાળ કેવી રીતે રાખવી?


By Smith Taral22, May 2024 11:17 AMgujaratijagran.com

રાત્રે સ્કીન સાથે સાથે વાળની પણ સંભાળ રાખવી ઘણી જરૂરી છે. આ સ્ટોરીમાં આપણે જાણીશું તમે રાત્રે સૂતી વખતે વાળની સંભાળ કેવી રીતે રાખી શકો છો

કાંસકાનો ઉપયોગ કરો

રાત્રે સૂતા પહેલા વાળમાં હળવા હાથે કાંસકો ફેરવી લો. જેથી સ્કાલ્પમા રહેલું કુદરતી તેલ સારી રીતે ફેલાય છે.

સૂકાયા પછી સૂઈ જાઓ

જો રાત્રે વાળ તમે ધોવો છો તો તેને સારી રીતે સુકવી લો પછી જ સુવા જાવો, ભીના વાળે સુવાથી તે તુટી શકે છે

ચોટલી બનાવીને સુવો

રાત્રે ચોટલી બનાવીને સુવાથી વાળમા પરસેવા ઓછો થાય છે અને તમે સારી ઊંઘ લઈ શકો છો. ખુલ્લા વાળ રાખવાથી વધુ પરસેવો થાય છે અને વાળ નબળા પડી શકે છે

માલિશ

તમે તમારા વાળમાં માલિશ કરી શકો છો, મસાજ તમારા માથાની ચામડીના રક્ત પરિભ્રમણને સુધારે છે.

માલિશ

તમે તમારા વાળમાં માલિશ કરી શકો છો, મસાજ તમારા માથાની ચામડીના રક્ત પરિભ્રમણને સુધારે છે.

સિલ્ક ઓશીકું

જો તમારા વાળ વધુ ખરી રહ્યા હોય તો તમારા ઓશીકામાં સિલ્કનું કવર ચડાવો, આનાથી તમારા વાળને નુકસાન થતું નથી અને હેલ્ઘી રહે છે

બન બાંધશો નહીં

સૂતી વખતે વાળમાં બન બાંધશો નહીં, બન બાંધવાથી તમારા વાળ નબળા પડી શકે છે, જેનાથી તે તૂટવાની સંભાવના છે.

દૂધ સાથે ખાવો આ 3 ફળ, બીમારીઓ દૂર રહેશે