દૂધ સાથે ખાવો આ 3 ફળ, બીમારીઓ દૂર રહેશે


By Smith Taral21, May 2024 06:41 PMgujaratijagran.com

ઘણા લોકો દરરોજ સવારે દૂધ પીતા હોય છે, સાથે બિસ્કીટ અથવા રોટલી કે ભાખરી લેતા હોય છે. પણ શું તમે જાણો છો દરરોજ દુધ સાથે ફળો ખાવા પણ ઘણા ફાયદાકારક રહે છે. આવો જાણીએ દુધ સાથેે કયા ફળો તમે ખાઈ શકો છો

દૂધ

દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન એ, ડી, કે, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે.

કેરી

દુધ સાથે તમે વિટામીન A ભરપૂર કેરી પણ ખાઈ શકો છો, આનાથી બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે.

કેરી અને દૂધના ફાયદા

કેરી અને દૂધને સાથે ખાવાથી તમે આંખો અને હાડકાંને સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદ કરી શકો છો.

શકકરટેટી ખાવો

શકકરટેટી વિટામિન A અને ફાઈબરનો સારો સ્ત્રોત છે, દૂધ સાથે શકકરટેટી ખાવાથી આંખોને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.

શકકરટેટી ખાવો

શકકરટેટી વિટામિન A અને ફાઈબરનો સારો સ્ત્રોત છે, દૂધ સાથે શકકરટેટી ખાવાથી આંખોને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.

શકકરટેટી અને દૂધના ફાયદા

આ કોમ્બીનેશના સેવનથી પેટ સંબંધિત સમસ્યાઓને ઓછી કરવામાં મદદ મળે છે

કેળા ખાવો

કેળામાં વિટામિન-B6, BEU, ફાઈબર અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. દુધ સાથે કેળા એક ઉત્તમ કોમ્બીનેશન છે

કેળા અને દૂધના ફાયદા

આ બંનેને એકસાથે ખાવાથી પાચનક્રિયામાં સુધારો થાય છે. તેમજ જો તમારે વજન વધારવું હોય તો કેળા અને દૂધ એકસાથે ખાઈ શકો છો.

Weight Loss: ડાયટિશિયને જણાવે છે સાંજે આ 7 નાસ્તો ખાવા માટે છે બેસ્ટ