યોગ્ય જગ્યાએ પરફ્યુમ લગાવવાથી સુગંધ લાંબા સમય સુધી રહે છે, પરંતુ કેટલાક ભાગો પર તેનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે
ભૂલથી પણ ચહેરા અથવા આંખોની નજીક પરફ્યુમ ન લગાવો. આમ કરવાથી બળતરા, એલર્જી અને ફોલ્લીઓ થઈ શકે છે
ઘા પર પરફ્યુમ લગાવવું ખતરનાક બની શકે છે. તેમાં રહેલા રસાયણો બળતરા અને સોજો વધારે છે.
અંડરઆર્મ્સની ત્વચા પહેલાથી જ સંવેદનશીલ હોય છે.પરફ્યુમ લગાવવાથી ખંજવાળ અને ચેપ લાગી શકે છે