નેટલ એક પર્વતીય છોડ છે જે ઘણી બીમારીઓમાં ફાયદાકારક માનવામાં આવે છે. આવો જાણીએ કોના માટે નેટલ ટી ફાયદાકારક છે.
નેટલ ટીને કેટલીક મોટી બીમારીઓ માટે રામબાણ માનવામાં આવે છે. નેટલ ટી અન્ય ચાની સરખામણીમાં ફાયદાકારક છે.
ઘણીવાર મહિલાઓને પીરિયડ્સ દરમિયાન દુખાવો થતો હોય છે, પરંતુ પીરિયડ્સને કારણે થતો દુખાવો નેટલ ટીનું સેવન કરવાથી ઓછો કરી શકાય છે.
તાવથી રાહત મળવવા માટે તમે નેટલ ટી પી શકો છો. તાવથી છુટકારો મેળવવા માટે નેટલ ટી રામબાણ માનવામાં આવે છે.
વાળ જાટલા લાંબા અને કાળા હોય છે તેટલી જ ચહેરાની સંદરતા વધે છે. વાળને લાંબા અને કાળા કરવા માટે નેટલ ટીનું સેવન પણ કરી શકાય છે.
નેટલ ટી પાવાથી લીવર સ્વસ્થ રહે છે. લીવરને લગતી બીમારીઓ પણ નેટલ ટી પીવાથી દૂર થાય છે.
સામાન્ય રીતે હવામાનના બદલાવથી એલર્જીની સમસ્યા પણ થાય છે. આવી સ્થિતિમાં તમે નેટલ ટીનું સેવન કરી શકો છો.
નેટલ ટી પીવાથી માંસપેશીઓનો દુખાવો પણ ઓછો થાય છે. સ્નાયુઓની સાથે આ ચા પીવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચાર ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.