Neha Malikએ બોડીકોન ડ્રેસમાં શેર કર્યા દુબઈ વેકેશનના ફોટો


By Kishan Prajapati30, Nov 2022 04:00 PMgujaratijagran.com

નેહા મલિકાએ આ ફોટોમાં ગોગલ્સ કેરી કર્યા છે. જેમાં તે સ્ટાઇલિશ લાગી રહી છે.

નેહા મલિક બેકલેસ ફોટોમાં કર્વી ફિગર ફ્લોન્ટ કરીને હોટનેસ ક્વીન લાગી રહી છે.

આ ફોટોમાં એક્ટ્રેસ બોલ્ડ પોઝ આપી&રહી છે.

આ ફોટોમાં એક્ટ્રેસ હટકે અંદાજથી ફેન્સને ઘાયલ કરી રહી છે.

ભોજપુરી એક્ટ્રેસ બોડીકોન ડ્રેસમાં ચાર્મિંગ પોઝ આપી રહી છે.

એક્ટ્રેસના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નેહા ભોજપુરી હવે પંજાબી ઇન્ડસ્ટ્રીમાં પણ જોવા મળશે.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Disha Parmarએ વન શોલ્ડર આઉટફિટમાં શેર કર્યો મેકઅપ લૂક