Disha Parmarએ વન શોલ્ડર આઉટફિટમાં શેર કર્યો મેકઅપ લૂક


By Kishan Prajapati30, Nov 2022 03:18 PMgujaratijagran.com

એક્ટ્રેસ દિશા પરમારે સોશિયલ મીડિયા પર લેટેસ્ટ ફોટો શેર કર્યા છે.

લેટેસ્ટ પોસ્ટમાં દિશાએ રોયલ બ્લૂ કલરનો વન સાઇડ શોલ્ડર ટોપ અને ડેનિમ શોર્ટ્સ પહેર્યું છે.

આ લૂક સાથએ એક્ટ્રેસે ન્યૂડ મેકઅપ કેરી કર્યો છે.

દિશા પરમાર ટીવી ઇન્ડસ્ટ્રીની પોપ્યુલર એક્ટ્રેસ છે. ફેન્સને તેની ક્યૂટનેસ ખૂબ જ પસંદ છે.

ફેશન સેન્સની વાત કરીએ તો એક્ટ્રેસ ખૂબ જ શાનદાર ડ્રેસ કેરી કરે છે અને ફોટો શેર કરતી રહે છે.

સોની ટીવીની સિરિયલ બડે અચ્છે લગતે હૈ 2માં દિશા પરમાર લીડ રોલમાં છે.

સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

Garima Chaurasiaએ યલો શરારા શૂટમાં શેર કર્યા હટકે ફોટો