Garima Chaurasiaએ યલો શરારા શૂટમાં શેર કર્યા હટકે ફોટો


By Kishan Prajapati30, Nov 2022 12:18 PMgujaratijagran.com

આ ફોટોમાં યલો કલરના શરારામાં એક્ટ્રેસ હટકે પોઝ આપી રહી છે.

ગરિમાએ આ ફોટોમાં યલો કલરના શરારા સેટ સાથે પિંક કલરનો નેટ ડુપટ્ટો કેરી&કર્યો છે.

એક્ટ્રેસ શરારા સેટના મેચિંગના મેચિંગ બેન્ગલ્સ અને ઝૂમકાં પહેર્યાં છે.

ગરીમા તેના આ ફોટોમાં ગ્લેમરસ લાગી રહી છે. લોકો કોમેન્ટ્સ કરી એક્ટ્રેસને ગોર્જિયસ કહી રહ્યા છે.

એક્ટ્રેસ તેના આ ફોટોમાં ક્યૂટ અદામાં પોઝ આપી રહી છે.

ગરીમાએ આ ફોટોશૂટ હરિદ્વારમાં&કરાવ્યું છે.

એક્ટ્રેસના દરેક ફોટો પર ફેન્સ ખૂબ જ કોમેન્ટ્સ કરતાં રહે છે.

સમાચારથી સતત અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Kangana Ranauatની ફિલ્મ Emergencyના સેટ પરના અનસીન ફોટો