નેહા કક્કરની આ વેઈટ લોસ ટીપ્સથી પ્રેરણા લો


By Smith Taral07, Jun 2024 05:04 PMgujaratijagran.com

નેહા કક્કરને આજે હિન્દી સંગીતની દુનિયામાં આગવું સ્થાન મેળવ્યું છે. નેહા કક્કરની વેઈટ લોસ જર્ની પણ ઘણી પ્રેરણાદાયક છે, આવો જાણીએ નેહા કક્કરની ફીટનેસ ટીપ્સ વિશે

ગ્રીન ટી

નેહા કક્કર પોતાને ફિટ રાખવા માટે રોજ સવારે ગ્રીન ટીનું સેવન કરે છે. આ પીવાથી દિવસ દરમિયાન એનર્જી રહે છે

હોમ વર્કઆઉટ

નેહા કક્કર વધુ કસરત કરવુ પસંદ નથી કરતા, તેઓ ઘરેજ સ્ક્વોટ્સ, પ્લેન્ક અને અન્ય કસરતો કરે છે જે તેમને વજન ઘટાડવામાં મદદ કરે છે

જંક ફૂડથી ખાવાનું ટાળો

જંક ફૂડથી સ્વાસ્થ્ય પણ ખરાબ અસર પડે છે, ખાસ કરીને વજન ઝડપથી વધે છે. જો તમે વજન ઓછુ કરવા માંગતા હોવ તો જંક ફૂડ ખાવાનું ટાળો કારણ કે આમા કેલરી વધુ હોય છે

વધુ પાણી પીવો

નેહા કક્કર પોતાની જાતને હાઈડ્રેટ રાખવા માટે પુષ્કળ પાણી પીવે છે . વધુ પાણી પીવાથી શરીરમાં રહેલા હાનિકારક પદાર્થોને દૂર કરી શકાય છે.

વધુ પાણી પીવો

નેહા કક્કર પોતાની જાતને હાઈડ્રેટ રાખવા માટે પુષ્કળ પાણી પીવે છે . વધુ પાણી પીવાથી શરીરમાં રહેલા હાનિકારક પદાર્થોને દૂર કરી શકાય છે.

આ એક વસ્તુથી સાફ કરો, સૌથી ગંદી ટાઇલ્સ પણ અરીસાની જેમ ચમકવા લાગશે