ઉનાળામાં લીમડો છે અમૃત, જાણો શું છે તેના ફાયદા


By Kisankumar Sureshkumar Prajapati08, Apr 2025 04:35 PMgujaratijagran.com

લોહી શુદ્ધ કરે

લીમડામાં રહેલા ગુણધર્મો અનેક ફાયદા કરે છે.લીમડાના સેવન કરવાથી લોહીને શુદ્ધ કરે છે

શ્વસન સંબંધી સમસ્યા

લીમડાનું નિયમિત સેવન કરવાથી વ્યક્તિમાં શ્વસન સંબંધી સમસ્યાઓ દૂર કરે છે

ડાયાબિટીસ

ઉનાળામાં ડાયાબિટીસના દર્દીઓ લીમડાના પાનનું સેવન કરે તો ફાયદો થાય છે.

મેલેરિયા

ઉનાળામાં દરેક વ્યક્તિએ લીમડાનું સેવન કરવું જોઈએ. તેનાથી મેલેરિયાની સારવારમાં લીમડાથી ફાયદા થાય છે.

ફોલ્લી

લીમડાનું નિયમિત સેવન કરવામાં આવે તો ફોલ્લીઓ અને ઘામાં ફાયદાકારક છે.

લીવર

લીમડાના ઔષધિય ગુણ લીવર અને હૃદય માટે ફાયદાકારક છે.

વાળ

લીમડામાં રહેલા ગુણધર્મો દરેક રીતે ફાયદાકારક છે. લીમડાના પાન પણ વાળ માટે ખૂબ જ ઉપયોગી છે.

શું ઉનાળામાં દરરોજ ભીંડા ખાઈ શકાય ?