શું ઉનાળામાં દરરોજ ભીંડા ખાઈ શકાય ?


By Kajal Chauhan08, Apr 2025 04:24 PMgujaratijagran.com

રોજ ભીંડા ખાઈ શકાય ?

ઉનાળામાં રોજે ભીંડા ખાઈ શકાય છે. તેનાથી બ્લડ ફ્લો સારો રહે છે.

ભીંડામાં રહેલા તત્વો

ભીંડામાં વિટામિન સી, કે, મેગ્નેશિયમસ, ફોલેટ, ફાઈબલ અને એન્ટીઓક્સીડે્ન્ટસ જેવા તત્વો હોય છે. આ તમામ ચીજો શરીર માટે ખૂબ જરુરી છે.

કોલેસ્ટ્રોલ

ભીંડા ખાવાથી કોલેસ્ટ્રોલની સમસ્યાને દૂર કરી શકાય છે. અને હૃદય ખૂબ સારી રીતે કામ કરે છે.

વજન ઘટાડે

ભીંડામાં કેલરી ખૂબ ઓછી હોય છે અને તેમાં સારા કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. જે વજન ઘટાડવા માટે ખૂબ ફાયદાકારક છે.

પાચનક્રિયા સારી રાખે

ભીંડામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે પાચન શક્તિને મજબૂત રાખવામાં અને પેટ સાફ કરવામાં મદદ કરે છે.

ત્વચા માટે જરુરી

ભીંડામાં વિટામિન એ અને સી ભરપૂર માત્રામાં હોય છે જે ત્વચાના મૃત કોષોને સુધારી શકે છે અને ત્વચાનો રંગ સુધારી શકે છે.

કારેલામાં કયા વિટામીન હોય છે અને તે કેવી રીતે ઉપયોગી બને છે