ભારતની બહુ નજીક છે ફરવા માટે આ ખુબસુરત દેશ


By Vaya Manan Dipak05, Jun 2023 04:19 PMgujaratijagran.com

આજે તમને જણાવીશું ભારતની બાજુમાં આવેલા સુંદર સ્થળો વિશે.

સિંગાપુર બેકપેકર્સ, ફોટોગ્રાફર્સ, એડવેન્ચર લવર્સ માટે આકર્ષક જગ્યા છે.

ભારતથી માત્ર 4 કલાક દૂર મલેશિયા સરસ શોપિંગ ડેસ્ટિનેશન છે.

માલદીવ કપલ્સ માટે બહુ જ રોમેન્ટિક જગ્યામાંથી એક છે.

થાઈલેન્ડની નાઈટ લાઈફ વર્લ્ડ ફેમસ છે.

નેપાળ ભારતની નજીક ફરવા માટે સૌથી સસ્તું સ્થળ છે.

ભારતની પાડોશમાં આવેલું ભૂટાન સૌથી ખુબસુરત દેશ છે.

શ્રીલંકાના બીચ અને ઘણી ઐતહાસિક જગ્યાએ દુનિયાભરના ટુરિસ્ટ માટે ટોપ સ્પોટ છે.

જૂનમાં પાર્ટનર સાથે આ રોમેન્ટિક જગ્યાએ ફરવા જવાનો પ્લાન બનાવો, યાદગાર બનશે ટ્રિપ