Masala Makhana: મસાલેદાર મખાના બનાવવાની રીત


By Vanraj Dabhi05, Oct 2024 12:34 PMgujaratijagran.com

મસાલા મખાના

દરેક ડાયેટમાં ખાઈ શકાય તેવા મસાલેદાર મખાનાની રેસીપી તમે ઘરે ટ્રાય કરવા માંગતા હોવ તો નોંધી લો રીત.

સામગ્રી

મખાના, તેલ, હળદર, પાણીપુરી મસાલો, મીઠું.

સ્ટેપ-1

એક કઢાઈમાં મખાનાને ધીમા તાપે શેકી લો.

સ્ટેપ-2

એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં હળદર અને મખાના ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં મરચું પાઉડર અને પાણીપુરીનો મસાલો ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં જરૂર મુજબ મીઠું ઉમેરીને સારી રીતે રોસ્ટેડ કરી લો.

સર્વ કરો

તૈયાર છે મસાલેદાર મખાના, તમે ડાયેટમાં લઈ શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Sambhar Rice: એકદમ લાજવાબ સાંભાર રાઇસ બનાવવાની રેસીપી