આજથી એટલે કે 15 ઓક્ટોબરથી નવરાત્રી શરૂ થઈ ગઈ છે. આ નવ દિવસ માતા રાનીને સમર્પિત હોય છે
નવરાત્રીના પ્રથમ દિવસે ઓરેન્જ કલર પહેરવું શુભ માનવામાં આવે છે
બીજા દિવસે વ્હાઈટ કલર પહેરવાનું મહત્ત્વ હોય છે
ત્રીજા દિવસે વિદ્યા બાલનની જેમ રેડ સ્લિક સાડી પહેરી શકાય છે
ચોથા દિવસે રોયલ બ્લૂ રફલ સાડી કેરી કરી શકાય છે
પાંચમા દિવસે શિલ્પા શેટ્ટીની યેલો સાડીની સાથે આ પ્રકારનો મિરર વર્ક બ્લાઉઝ ટ્રાય કરી શકાય છે
છઠ્ઠા દિવસે નોરાનો આ ગ્રીન સાડીની સાથે વેલવેટ બ્લાઉઝ લુક ઘણો ખૂબસૂરત છે
સાતમા દિવસે માધુરી દીક્ષિતની ગ્રે શિમરી સાડીથી આઈડિયા લઈ શકાય છે
આઠમા દિવસે શ્વેતા તિવારીની જેમ પર્પલ કલરની ગોલ્ડન ડોટ વર્ક સાડી પહેરી શકાય છે
નવમા દિવસે પીકોક ગ્રીન કલરની સાડી પહેરવાનું મહત્ત્વ હોય છે