ફેસ્ટિવ સિઝનમાં પોતાના શાનદાર લુક અપાવવા માટે અભિનેત્રીઓના ડીપનેક બ્લાઉઝ લુક ટ્રાય કરી શકાય છે
ફેસ્ટિવ સિઝનમાં લહેંગા અથવા સાડીની સાથે મિરર વર્ક ડીપ વી નેક ફુલ સ્લીવ્સ બ્લાઉઝ કેરી કરી શકાય છે
સાડીની સાથે આ પ્રકારનો કંટ્રાસ્ટમાં પ્રિન્ટેડ હેક્સાગોન બ્લાઉઝ પણ ઘણો યૂનિક લુક આપશે
આ પ્રકારના હાલ્ટર નેક બ્લાઉઝ દ્વારા આકર્ષક લુક આપી શકાય છે
આ પ્રકારના ફ્રન્ટ હૂક બ્લાઉઝ પણ ફેસ્ટિવ સિઝન માટે પરફેક્ટ છે
ફેસ્ટિવ સિઝનમાં ડિફરેન્ટ લુક માટે આ પ્રકારનો ઓફ શોલ્ડર બ્લાઉઝ પણ કેરી કરી શકાય છે