બોલિવૂડની શાનદાર અભિનેત્રી અદિતિ રાવ હૈદરી પોતાની ફેશનથી દરેકને દીવાનો બનાવે છે
અદિતિ રાવ હૈદરીનો આ ગોલ્ડન લહેંગા લુક ઘણો ખૂબસૂરત દેખાઈ રહ્યો છે
આ પ્લેન ગોલ્ડન લહેંગામાં અદિતિ અપ્સરા લાગી રહી છે
બોલિવૂડ ડીવા અદિતિ રાવનો આ સિંપલ બ્લેક લહેંગા ફેસ્ટિવ સિઝન માટે પરફેક્ટ છે
અદિતિએ આ પર્પલ એમ્બ્રોયડરી લહેંગાની સાથે સેમી સ્લીવ બ્લાઉઝ કેરી કરેલ છે
મરુન કલરના આ લહેંગામાં અદિતિ કહેર વર્તાવી રહી છે. તેનો આ લુક શાનદાર છે