કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધૂની દીકરી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.
સિદ્ધૂની દીકરી રાબિયા ખૂબ જ ગ્લેમરસ છે. ઇન્સ્ટા પર તેના સિઝલિંગ ફોટો ફેન્સ માટે શેર કરે છે.
રાબિયાના ઇન્સ્ટાગ્રામ પર 70.9K ફોલોઅર્સ છે. લૂક્સને મામલે તે બોલિવૂડ હીરોઇનને પણ ટક્કર આપે છે.
સિદ્ધૂની દીકરી ફેશનિસ્ટા છે. તે દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે.
તેમનું ફેશન સ્ટેટમેન્ટ બેસ્ટ છે. રાબિયા ટ્રેડિશનલ પહેરે કે વેસ્ટર્ન દરેક આઉટફિટમાં તે સુંદર લાગે છે.
રાબિયા ફેશન ડિઝાઈનર છે. તેને રાજનીતિ અને એક્ટિંગમાં નહીં પણ ફેશન ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે.
રાબિયાએ પટિયાલા સ્થિત યાદવિન્દ્ર પબ્લિક સ્કૂલથી સ્ટડી કરી છે. ગુરુગ્રામના પાથવેજ વર્લ્ડ સ્કૂલથી સ્ટડી કમ્પલિટ કરી છે. તેમણે વિદેશમાં ફેશન ડિઝાઈનિંગથી માસ્ટર ડિગ્રી લીધી છે.
રાબિયાને ફરવાનો ખૂબ જ શોખ છે. તેણે તેના પિતા નવજોતસિંહ સિદ્ધૂ સાથે ચૂંટણી પ્રચારમાં ભાગ પણ લીધો છે.
રાબિયા તેના પેરેન્ટ્સની ખૂબ જ નજીક છે. તે તેની મા અને પિતા સાથે ફોટો શેર કરતી રહે છે.