વૈજ્ઞાનિકો ચરબી ઘટાડવા માટે 5 વસ્તુઓનું સેવન કરવાની સલાહ આપે છે


By Smith Taral22, May 2024 12:28 PMgujaratijagran.com

શરીરનું વધુ પડતુ વજન ધણા રોગોને આમંત્રણ આપી શકે છે, વધુ વજન ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, ટાઈપ 2 ડાયાબિટીસ, સ્ટ્રોક જેવી સમસ્યા ઊભી કરી શકે છે. જો તમે પણ સ્થૂળતાથી પીડાતા હોવ અને વજન ઘટાડવા માંગતા હોવ તો આ 5 વસ્તુઓ તમારી મદદ કરી શકે છે

શું કહે છે ન્યુટ્રિશનિસ્ટ

ન્યુટ્રિશનિસ્ટ લવનીત બત્રાએ વજન ઘટાડવા બાબતે કહે છે કે વજન ધટાડવાની કોઈ મેજિક ટ્રીકસ નથી આને માત્ર કેલરી બર્ન કરીને જ કરી શકાય છે.

મગની દાળ

મગની દાળ પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે. આના સેવનથી તમારુ પેટ લાંબા સમય સુધી ભરેલું મદદ રહે છે, અને તમને ભૂખ ઓછી લાગે છે.

છાશ

છાશમાં કેલરી ઓછી માત્રામા રહેલી હોય છે માટે છાશ પણ વજન ઘટાડવામાં યોગ્ય ડ્રીન્ક છે. તે ભૂખ મટાડવાની સાથે, ચરબી પણ ઘટાડે છે.

ચિયા સીડ્સ

ચિયા સીડ્સ વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે. તેમાં ફાઈબર અને પ્રોટીન હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, અને વજન ઘટોડવામાં મદદ કરે છે

ચિયા સીડ્સ

ચિયા સીડ્સ વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે. તેમાં ફાઈબર અને પ્રોટીન હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, અને વજન ઘટોડવામાં મદદ કરે છે

રાગી

રાગીમા એમિનો એસિડનો મોટી માત્રામાં રહેલું હોય છે, જે વધારાની ચરબીને દૂર કરવામાં મદદ કરે છે.

કોબીજ

કોબીજમાં પણ ફાઈબર અને પ્રોટીન વધુ હોય છે. આમાં પ્રોટીન, ફાઇબર અને ઓછી કેલરી રહેલી હોય છે જે કોબીજને વજન ઘટાડવા માટેની પરફેક્ટ શાક બનાવે છે

મધ-મીઠી અને પાકેલી કેરીને ઓળખવા માટે આ ટિપ્સ જાણી લો