પ્રદૂષણ, ધુમ્રપાન, ધૂળ અને રસાયણોના સંપર્કમાં આવવાથી ફેફસામાં ટોક્સિન્સ જમા થાય છે, જેની અનેક સમસ્યાનું સર્જન થાય છે.
ઊંડા શ્વાસ લેવાથી ફેફસાની ક્ષમતા વધે છે અને તેમા ઓક્સિજન સપ્લાઈ વધારે સારી રીતે થાય છે. તે ફેફસામાં જમા ટોક્સિન્સને દૂર કરે છે.
ભાપ એ આપણા શ્વસનતંત્રને ભેજ પૂરો પાડે છે. જેથી મ્યુક્સ પાતળા થાય છે અને સરળતાથી તે બહાર નિકળે છે.
ફેફસા માટે એન્ટીઓક્સિડેન્ટ્સથી ભરપૂર ડાયટ ખૂબ જ જરૂરી છે. પાલક અને મેથી, સફરજન, દ્રાક્ષ, ફેફસાને ટોક્સિન્સથી બચાવવામાં મદદ કરે છે.