રશ્મિકા મંદાનાના ટોપ સ્ટાઇલિશ લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh28, Aug 2023 04:47 PMgujaratijagran.com

નેશનલ ક્રશ

સાઉથ અભિનેત્રી રશ્મિકા મંદાનાને નેશનલ ક્રશ પણ કહેવામાં આવે છે

સ્ટાઇલિશ લુક્સ

રશ્મિકા મંદાના સ્ટાઈલિશના મામલે દરેકને ટક્કર આપે છે

ડેનિમ લુક

રશ્મિકા મંદાના ડેનિમ આઉટફિટમાં ઘણી જ સ્ટાઇલિશ અને ગ્લેમરસ દેખાઈ રહી છે

ફોર્મલ લુક

આ રેડ ફોર્મલ લુકમાં રશ્મિકા મંદાના ઘણી જ ગ્લેમરસ લાગી રહી છે

લહેંગા

લગ્નમાં યુનિક લુક માટે રશ્મિકા મંદાનાનો આ લહેંગા લુક પરફેક્ટ છે

ગાઉન

સાઉથ ક્વીન રશ્મિકા મંદાના આ બ્લેક ગાઉનમાં ઘણી સિઝલિંગ લાગી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

મૌની રોયની ખૂબસૂરત સાડીને રક્ષાબંધન પર કરો ટ્રાય