મૌની રોયની ખૂબસૂરત સાડીને રક્ષાબંધન પર કરો ટ્રાય


By Thakur Dharmendrasinh Dilipsinh28, Aug 2023 04:39 PMgujaratijagran.com

અભિનેત્રી

મૌની રોય ટીવીની પોપ્યુલર અભિનેત્રી છે. તે સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે

રક્ષાબંધન

ભારતમાં આ વર્ષે 30 ઓગસ્ટના રોજ રક્ષાબંધન ઉજવવામાં આવશે

મૌની રોય

ટીવી ક્વીન મૌની રોય ટ્રેડિશનલ લુકમાં ઘણી જ ખૂબસૂરત લાગે છે

ગ્રીન સાડી

અભિનેત્રી મૌની રોય ગ્રીન સાડીમાં ઘણી ખૂબસૂરત લાગી રહી છે. અભિનેત્રીની આ સાડી રાખી માટે બેસ્ટ છે

વ્હાઈટ સાડી

મૌની રોય આ સિમ્પલ વ્હાઈટ સાડીમાં બલાની ખૂબસૂરત લાગી રહી છે

બ્લેક સાડી

જો તમે બ્લેક લવર છો, તો મૌની રોયની આ ગોર્જિયસ બ્લેક સાડી કેરી કરી શકો છો

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

અદા ખાનની લેટેસ્ટ બ્લાઉઝ ડિઝાઇન અદ્ભુત છે, તમે જોઈ કે નહીં!, જુઓ જલ્દી