બ્લેક ગાઉનમાં Nargis Fakhriએ બોલ્ડનેસની હદ વટાવી, કાતિલ અંદાજ પર ચાહકો ઓવારી ગયા


By Sanket Parekh20, Jan 2023 05:50 PMgujaratijagran.com

નરગિસ ફખરી આ બ્લેક ગાઉનમાં સુંદર લાગી રહી છે, ફેન્સ તેના લુક પર ફિદા થઈ રહ્યાં છે.&

એક્ટ્રેસે બ્લેક કલરનો ગાઉન પહેર્યો છે, જેની સાથે તેણીએ હાઈ હિલ્સ પહેરી છે.&

નરગિસે આ લુક સાથે લાઈટ મેકઅપ કર્યો છે. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.&

બ્લેક ડ્રેસમાં નરગિસ પાર્ટી વાઈબ આપી રહી છે, તમે પણ એક્ટ્રેસના લુકને ફૉલો કરી શકો છો

એક્ટ્રેસને બ્લેક કલર કલર ખૂબ જ પસંદ છે. જો તમે પણ બ્લેક લવર હોવ, તો એક્ટ્રેસનો આ લુક અપનાવી શકે છે.

For More Stories like this:ALL PHOTO CREDIT : INSTAGRAM

Raveena Tandonની પુત્રી Rasha Thadaniનો કાતિલ અંદાજ, તસવીરો જોઈ કહેશો- 'તું ચીજ બડી હૈ મસ્ત-મસ્ત'