મોટા ભાગના માતા-પિતા પોતાના બાળકનું નામ રાખવામાં ચિંતિત રહે છે, શું નામ રાખવું? ઘણાં મા-બાપ બાળકોના નામ ભગવાનના નામથી રાખે છે.
જો તમે પણ ઇચ્છો છો કે તમારું બાળક ભગવાન સૂર્યની જેમ તેજસ્વી અને તેજવાન હોય તો તમે તમારા બાળકનું નામ સૂર્યદેવના નામ પરથી રાખી શકો છો.
તમે તમારું બાળકનું નામ ચિત્રથ રાખી શકો છો, આનો અર્થ સૂર્યની જેમ તેજસ્વી અને સક્ષમ થાય છે.
તમે બાળકનું નામ મિહિર રાખી શકો છો, આનો અર્થ છે સૂર્યની જેમ તેજવાન.
તમે તમારા બાળકનું નામ કવીર પણ રાખી શકો છો, ભગવાન સૂર્યને કવીર પણ કહેવાય છે.
તમારા બાળકનું નામ રેયાંશ પણ રાખી શકો , આ નામનો અર્થ છે સૂર્યનો અંશ.
તપિશનો અર્થ છે સૂરજની જેમ ગરમ અને તેજવાન, તમે બાળકનું નામ તપિશ પણ રાખી શકો છો.
ભગવાન સૂર્યને દિવાકરના પણ કહેવામાં આવે છે. તમે તમારા બાળકનું નામ દિવાકર પણ રાખી શકો છો.