ઠંડીમા કેમ તૂટે છે વધારે નખ? આ રીતે રાખો ધ્યાન


By Hariom Sharma06, Dec 2023 07:02 PMgujaratijagran.com

નખ

વધારે પડતી ઠંડીની અસર ચામડીની સાથે સાથે નખ પર પણ પડે છે. ચલો જાણીએ ઠંડીમા તમે નખનુ કંઈ રીતે ધ્યાન રાખી શકો.

ઠંડીમા કેમ તૂટે છે વધારે નખ?

ઠંડીમા નખ વધારે એટલા માટે તૂટે છે કારણ કે ઠંડીમા ચાલતી હવા શરીરની ચામડીની સાથે સાથે નખને પણ નુકસાન પહોંચાડે છે. આ હવાથી નખ કમજોર બની જાય છે.

ડાયટ સુધારો

નખને મજબૂત બનાવવા માટે તમે વિટામિન સી તથા આયરનયુક્ત ખોરાકને ડાયટમા સામેલ કરો. પાલક, બીટ, ટમાટર, કાળા ચણા, લીંબૂ તથા સંતરાને ડાયટમા સામેલ કરી શકો છો.

કેમીકલથી બચો

પોતાના નખને નુકસાન થતા બચવવા માટે કેમીકલ વાળી વસ્તુઓથી તેને દૂર રાખો. તેનાથી નખનુ નેચરલ ઓઈલ દૂર થાય છે, અને તે કમજોર થવા લાગે છે.

મોસ્ચરાઈજ કરો

ઠંડીમા નખને તૂટવાથી બચાવવા માટે તથા તેને મજબૂત બનાવવા માટે નિયમિત રીતે તેને મોસ્ચરાઈજ કરો. તે માટે તમે કોઈ પણ ક્રિમનો ઉપયોગ કરી શકો છો.

બાયોટીન સમ્પલીમેંન્ટ્સ

ઠંડીમા નખને તૂટવાથી બચાવવા માટે તમે બાયોટીન સમ્પલીમેંન્ટ્સને લઈ શકો છો. તે માટે તમે એક્સપર્ટની સલાહ લઈ શકો છો.

મોજા પહેરો

ઠંડીમા નખ તૂટવાની સમસ્યાથી બચવા માટે તમારે પગ અને હાથ બન્નેના મોજા પહેરવા જોઈએ. તેનાથી તમારા નખનો બચાવ થશે અને તે તૂટશે પણ નહીં. આ ઉપરાંત તેમા ગંદગી પણ જમા નઈ થાય.

આવી અન્ય લાઈફસ્ટાઈલ સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ

ઠંડીમા ચહેરા પરના સૂકાપણાને કંઈ રીતે દૂર કરી શકાય?