નાયકે L&T ગ્રુપના ચેરમેન પદ પરથી રાજીનામું આપ્યું


By Nileshkumar Zinzuwadiya30, Sep 2023 10:37 PMgujaratijagran.com

એએમ નાયક

એએમ નાયકે શનિવારે લાર્સન એન્ડ ટુબ્રો ગ્રુપના ચેરમેન પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમના સ્થાને એસ એન સુબ્રમણ્યનને સુકાન સોંપવામાં આવ્યું છે.

81 વર્ષના નાયક નવી જવાબદારી સંભાળશે

હવે કર્મચારી ટ્રસ્ટના ચેરમેન બનશે. હવે તેઓ પરોપકારી પહેલોને આગળ વધારશે. આ પ્રસંગે ઈન્ડિયા પોસ્ટે નાઈક અંગે એક ટિકિટ રજૂ કરી છે.

નાયક ચેરિટીબલ ટ્રસ્ટમાં કામ કરશે

આ ટ્રસ્ટ વંચિતોના શિક્ષણ અને કૌશલ નિર્માણના ક્ષેત્રમાં કામ કરે છે. તેઓ નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ સ્વાસ્થ્ય દેખરેખને લગતી સુવિધા માટે કામ કરે છે.

છ વર્ષના ગાળામાં

નાયકે છેલ્લા છ વર્ષમાં નોન-એક્ઝિક્યુટીવ ચેરમેન તરીકેની ભૂમિકામાં એસ એન સુબ્રમણ્યનને કામગીરીને લઈ નિખારવામાં સમય પસાર કર્યો હતો.

વેદાંતા તેના કરોબારને 6 કંપનીમાં વિભાજીત કરશે