Mouni Roy ના શાનદાર સાડી બ્લાઉઝ ડિઝાઈન્સ કરો ટ્રાય


By Thakur Dharmendrasinh Dilipsinh05, Oct 2023 05:47 PMgujaratijagran.com

મૌની રોય

નાના પડદાની ફેમસ અભિનેત્રી મૌની રોય હવે ફિલ્મોમાં પણ છવાઈ ગઈ છે

ટીવીની નાગિન

મૌની રોયએ ઘણી સીરિયલ્સમાં કામ કર્યું છે, પરંતુ સૌથી વધુ પોપ્યુલારિટી ફેમસ ટીવી શો નાગિનથી મળી

કમસિન કમર

જો તમે સાડી પહેરવાના શોખીન છો અને સાડીમાં તમારી કમર પતલી દેખાવા માંગો છો તો સ્ટાઈલિંગ ટિપ્સ લઈ શકાય છે

લેટેસ્ટ લુક

સોશિયલ મીડિયા પર મૌની રોયએ લેટેસ્ટ સાડી તસવીરો શેર કરી છે

સાડી લુક્સ

મૌની રોય પાસે શાનદાર સાડી કલેક્શન છે, જેને તમે પણ કેરી કરી શકો છો

સેસી બ્લાઉઝ

સાડીની સાથે-સાથે મૌની રોયની પાસે બ્લાઉઝનું શાનદાર કલેક્શન છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

સંધિવાના દુખાવમાં ભૂલથી પણ ના ખાવ આ 5 વસ્તુઓ, નહીતર પસ્તાશો