ટીવી સીરિયલ અને ટીવી કલાકાર અદા ખાન આજે ઘર-ઘરમાં જાણીતું નામ છે. સીરિયલમાં તેણે ભજવેલી ભૂમિકા થકી અભિનેત્રીએ આગવી ઓળખ ઉભી કરી છે.
ટીવી એક્ટ્રેસ અદા ખાનને આજે સૌ કોઈ જાણે છે. અદા ખાને નાગિન સહિત અનેક લોકપ્રિય સીરિયલોમાં કામ કર્યું છે.
અદા ખાને વર્ષ 2009માં સોની ટીવીની સીરિયલ પાલમપુર એક્સપ્રેસથી પોતાની કરિયરની શરૂઆત કરી હતી.
પાલમપુર એક્સપ્રેસ બાદ એક્ટ્રેસે અનેક સીરિયલમાં કામ કર્યું છે. જો કે 'નાગિન' સીરિયલથી અભિનેત્રીએ લોકપ્રિયતા હાંસલ કરી.
અદા ખાન પાસે વેસ્ટર્ન અને ઈન્ડિયન દરેક પ્રકારના આઉટફિટનું શાનદાર કલેક્શન છે. તમે પણ એક્ટ્રેસથી ઈન્સ્પિરેશન લઈ શકો છો.
હૉટનેસ મામલે અદા ખાન કોઈથી કમ નથી. અદાની દરેક અદા એકદમ હૉટ હોય છે.
અદા ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના સુંદર ફોટો અવારનવાર શેર કરતી રહે છે.
ફેન ફૉલોઈંગની વાત કરવામાં આવે, તો એક્ટ્રેસના ઈન્સ્ટાગ્રામ પર 4 મિલિયનથી વધારે ફૉલોઅર્સ છે.