Mutual Fund: આ છે રૂપિયા ડબલ કરવાવાળી સ્કિમ, ઓછાં સમયમાં બની શકો છો કરોડપતિ
By Jagran Gujarati
21, Jan 2023 07:00 AM
gujaratijagran.com
આ મ્યુચ્યુઅલ ફંડે 31.87 ટકા વળતર આપ્યું છે. ત્રણ વર્ષમાં 1 લાખ રૂપિયાને વધારે 2.56 લાખ રૂપિયા બનાવ્યાં છે.ટાટા સ્મોલ કેપ
આ મ્યુચ્યુઅલ ફંડે 3 વર્ષમાં 28.37 ટકા વળતર આપ્યું છે.ટાટા ડિજિટલ ઈન્ડિયા
આ મ્યુચ્યુઅલ ફંડે દર વર્ષે 25.64 ટકા વળતર આપ્યું &છે. 3 વર્ષમાં 1 લાખ રૂપિયને વધારીને 2.14 લાખ રૂપિયા બનાવ્યાં છે.&ટાટા રિસોર્સેઝ એન્ડ એનર્જી
આ ફંડે 23.18 ટકા રિટર્ન આપ્યું છે. 3 વર્ષમાં 1 લાખ રૂપિયાને વધારીને 2 લાખ રૂપિયા કર્યાં છે.ટાટા ઈન્ડિયા ફાર્મા એન્ડ હેલ્થકેર
આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે
ઘરમાં ના રાખો આ પ્રકારની લક્ષ્મી માતાની મૂર્તિ, જાણો આ વાસ્તુ ટીપ્સ
Explore More